Gujarat Police Bharati Notification

Here We Are Updates All The Latest Notification Related Gujarat Police Bharti 2022. LRD Notification 2022, Candidates Can Check Latest Lok Rakshak Dal Bharti Updates on This Post. We Suggest to Save this Post as Bookmarks and Check Regular for Regular Updates of Police Bharti 2021. 
 
Date: 05-02-2022 

LRD Constable Written Exam Date Notification 2022
Post: Constable

  • Un-armed Police Constable – Lokrakshak (Male)
  • Un-armed Police Constable – Lokrakshak (Female)
  • Armed Police Constable – Lokrakshak (Male)
  • Armed Police Constable – Lokrakshak (Female)
  • S.R.P.F. Constable
  • Exam Date Notification: Check Here

 :: તા.૨૬/૦૧/૨૦૨૨ ::

લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૨૬/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

:: તા.૨૨/૦૧/૨૦૨૨ ::

લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૨૨/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

:: તા.૨૦/૦૧/૨૦૨૨ ::

લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૨૦/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

લોકરક્ષક કેડર શારીરીક કસોટી GENDER બદલવા અંગે તા.૨૦/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહિં કલીક કરો…….

પો.સ.ઇ./લોકરક્ષક કેડર શારીરીક કસોટીના એક કરતા વધુ કોલલેટર ને મર્જ કરવા માટે તા.૨૦/૦૧/૨૦૨૨ સુધી જે અરજીઓ મળેલ છે તે પૈકી માન્ય થયેલ અરજીઓ મુજબ પો.સ.ઇ.ના કન્ફર્મેશન નંબર સાથે લોકરક્ષકના કન્ફર્મેશન નંબરને મર્જ કરવામાં આવેલ છે. જેની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

:: તા.૧૮/૦૧/૨૦૨૨ ::

લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૧૮/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

:: તા.૧૫/૦૧/૨૦૨૨ ::

લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૧૫/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

:: તા.૧૩/૦૧/૨૦૨૨ ::

લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૧૩/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

:: તા.૧૧/૦૧/૨૦૨૨ ::

લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૧૧/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

શારીરિક કસોટીના આગળના દિવસે કોરોના પોઝિટિવ થયેલ ઉમેદવાર રૂબરૂ કે ટપાલથી પોતાની અરજી બોર્ડને મોકલી શકે તેમ ન હોય તો પ્રથમ જાણકારી માટે ભરતી બોર્ડની હેલ્પ લાઇન નંબરઃ 9104654216, 8401154217 અને 7041454218 પર સંપર્ક કરી જાણ કરી ત્યારબાદ ઉમેદવારે ભરતી બોર્ડ ખાતે કેસ પેપરની નકલ તથા RTPCR ની નકલ સાથે મોકલવાની રહેશે. ઉમેદવાર ધ્વારા RTPCRનો નેગેટીવ રિપોર્ટ બોર્ડને રજુ કર્યેથી ઉમેદવારને બીજી તારીખ આપવામાં આવશે. (ઉમેદવારને શારીરીક કસોટીની છેલ્લી તારીખ સુધી તારીખ બદલી આપવામાં આવશે.) કસોટીની છેલ્લી તારીખ સુધી જો ઉમેદવારનો નેગેટીવ રિપોર્ટ ન આવે તો શારીરીક કસોટીની તક મળશે નહીં. ઉમેદવાર RTPCR રિપોર્ટ રજુ નહીં કરે તો ઉમેદવારને કસોટી માટે બીજી તારીખ આપવામાં આવશે નહીં.

આ ઉપરાંત જે ઉમેદવારને લોકરક્ષક કેડરની શારીરીક કસોટીમાં ભાગ લેવાના હોય, તેઓના પરિવારમાં કોઇ વ્યકિત કોરાના પોઝીટીવ આવેલ હોય અને કોવીડ-૧૯ની ગાઇડલાઇન મુજબ જો ઉમેદવારને કવોરોન્ટાઇન કરવામાં આવેલ હોય તો આવા ઉમેદવારને પરિવારમાં જે વ્યકિતનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવેલ છે તેનો RTPCR રિપોર્ટ સાથે ઉપર જણાવ્યા મુજબ કાર્યવાહી કરવાની રહેશે.

:: તા.૦૮/૦૧/૨૦૨૨ ::

લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૦૮/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

લોકરક્ષક કેડર શારીરીક કસોટી GENDER બદલવા અંગે તા.૦૮/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહિં કલીક કરો…….

પો.સ.ઇ./લોકરક્ષક કેડર શારીરીક કસોટીના એક કરતા વધુ કોલલેટર ને મર્જ કરવા માટે તા.૦૭/૦૧/૨૦૨૨ સુધી જે અરજીઓ મળેલ છે તે પૈકી માન્ય થયેલ અરજીઓ મુજબ પો.સ.ઇ.ના કન્ફર્મેશન નંબર સાથે લોકરક્ષકના કન્ફર્મેશન નંબરને મર્જ કરવામાં આવેલ છે. જેની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

કોવીડ-૧૯ સંદર્ભે ગાઇડ લાઇન મુજબ રાજયમાં અમુક શહેર/જીલ્લા ખાતે રાત્રીના કલાકઃ ૧૦ વાગ્યા થી સવારના કલાકઃ ૦૬ વાગ્યા સુધી કરફયુ રાખવામાં આવેલ છે. ઉમેદવારોને અને તેમની સાથે આવનાર વાલીઓને કરફયુના સમય દરમ્યાન અવર-જવર માટે કોઇ તકલીફ ન પડે તે હેતુથી ઉમેદવારને ઇશ્યુ કરવામાં આવેલ કોલલેટરને ધ્યાને લઇ કરફયુમાં છુટછાટ આપવા દરેક શહેર/જીલ્લાને જણાવવામાં આવેલ છે..

:: તા.૦૬/૦૧/૨૦૨૨ ::

લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૦૬/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

(૧) વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ મોકુફ રહેતા SRPF ગ્રુપ-૧૨, ગાંધીનગર ખાતે તા.૧૦/૦૧/૨૦૨૨, તા.૧૧/૦૧/૨૦૨૨ અને તા.૧૨/૦૧/૨૦૨૨ ની પાછળ લઈ જવામાં આવેલ શારીરીક કસોટી હવે મૂળ તારીખોએ જ લેવામાં આવશે જેથી હવે આ તારીખોના ઉમેદવારોએ કોલ લેટરમાં જણાવેલ તારીખ અને સમયે કસોટી માટે હાજર રહેવાનું રહેશે

(ર) વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ મોકૂફ રહેતા SRPF ગ્રુપ-૧૧, વાવ (સુરત) ખાતે તા.૦૮/૦૧/૨૦૨૨, તા.૧૦/૦૧/૨૦૨૨, તા.૧૧/૦૧/૨૦૨૨ અને તા.૧૨/૦૧/૨૦૨૨ ની પાછળ લઈ જવામાં આવેલ શારીરિક કસોટી હવે મૂળ તારીખોએ જ લેવામાં આવશે જેથી હવે આ તારીખોના ઉમેદવારોએ કોલ લેટરની તારીખ અને સમયે કસોટી માટે હાજર રહેવાનું રહેશે

તા.૦૫/૦૧/૨૦૨૨, તા.૦૬/૦૧/૨૦૨૨ અને તા.૦૭/૦૧/૨૦૨૨ ના રોજ SRPF ગ્રુપ-૧૧, વાવ (સુરત)ના મેદાન ખાતેની મોકુફ રાખવામાં આવેલ શારીરીક કસોટી અનુક્રમે તા.૨૫/૦૧/૨૦૨૨, તા.૨૭/૦૧/૨૦૨૨ અને તા.૨૮/૦૧/૨૦૨૨ ના રોજ લેવામાં આવશે. આ ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ તારીખ અને સમયે કસોટી માટે હાજર રહેવાનું રહેશે.

(૩) વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ મોકૂફ રહેતા પોલીસ તાલીમ મહાવિધાલય, જુનાગઢ ખાતે તા.૦૮/૦૧/૨૦૨૨, તા.૧૦/૦૧/૨૦૨૨, તા.૧૧/૦૧/૨૦૨૨, તા.૧૨/૦૧/૨૦૨૨ અને તા.૧૩/૦૧/૨૦૨૨ ની પાછળ લઈ જવામાં આવેલ શારીરિક કસોટી હવે મૂળ તારીખોએ જ લેવામાં આવશે જેથી હવે આ તારીખોના ઉમેદવારોએ કોલ લેટરની તારીખ અને સમયે કસોટી માટે હાજર રહેવાનું રહેશે

તા.૦૬/૦૧/૨૦૨૨ અને તા.૦૭/૦૧/૨૦૨૨ ના રોજ પોલીસ તાલીમ મહાવિધાલય, જુનાગઢના મેદાન ખાતેની મોકુફ રાખવામાં આવેલ શારીરીક કસોટી અનુક્રમે તારીખ તા.૨૪/૦૧/૨૦૨૨ અને તા.૨૫/૦૧/૨૦૨૨ ના રોજ લેવામાં આવશે. આ ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ તારીખ અને સમયે કસોટી માટે હાજર રહેવાનું રહેશે.

નોંધઃ જે ઉમેદવારોએ ઉપરોકત તારીખો પૈકી તારીખ બદલવા માટે ભરતી બોર્ડ ખાતે રજુઆત કરેલ હોઇ અને ભરતી બોર્ડ તરફથી નવી તારીખ ફાળવવામાં આવેલ હોય તો આવા ઉમેદવારોએ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર ફાળવવામાં આવેલ તારીખે જ હાજર રહેવાનું રહેશે.

લોકરક્ષક કેડરની શારીરીક કસોટી દરમ્યાન જો કોઇ ઉમેદવાર Covid-19 પોઝીટીવ આવે તો આવા ઉમેદવારોએ પોતાની શારીરીક કસોટીની તારીખ પહેલા ભરતી બોર્ડ ખાતે કેસ પેપરની નકલ તથા RTPCR ની નકલ સાથે જાણ કરવાની રહેશે. ઉમેદવાર ધ્વારા RTPCRનો નેગેટીવ રિપોર્ટ બોર્ડને રજુ કર્યેથી ઉમેદવારને બીજી તારીખ આપવામાં આવશે. (ઉમેદવારને શારીરીક કસોટીની છેલ્લી તારીખ સુધી તારીખ બદલી આપવામાં આવશે. શારીરીક કસોટીની છેલ્લી તારીખ નીચે મુજબ છે.) કસોટીની છેલ્લી તારીખ સુધી જો ઉમેદવારનો નેગેટીવ રિપોર્ટ ન આવે તો શારીરીક કસોટીની તક મળશે નહીં.

ગ્રાઉન્ડનું નામ શારીરીક કસોટીની છેલ્લી તારીખ
SRPF Group-12, Gandhinagar તા.૨૯/૦૧/૨૦૨૨
Mehsana તા.૨૪/૦૧/૨૦૨૨
Sabarkantha તા.૨૪/૦૧/૨૦૨૨
SRPF Group-7, Nadiad તા.૨૪/૦૧/૨૦૨૨
Kheda-Nadiad તા.૨૪/૦૧/૨૦૨૨
SRPF Group-5, Godhra તા.૨૪/૦૧/૨૦૨૨
Bharuch તા.૨૮/૦૧/૨૦૨૨
SRPF Group-11, Vav તા.૨૮/૦૧/૨૦૨૨
Surendranagar તા.૨૪/૦૧/૨૦૨૨
Rajkot City તા.૨૯/૦૧/૨૦૨૨
PTC Junagadh તા.૨૫/૦૧/૨૦૨૨
SRPF Group-8, Gondal તા.૨૨/૦૧/૨૦૨૨
Amreli તા.૨૨/૦૧/૨૦૨૨
Patan તા.૨૨/૦૧/૨૦૨૨
Banaskantha તા.૨૪/૦૧/૨૦૨૨

નોંધઃ આ અંગે ઉમેદવાર ભરતી બોર્ડના હેલ્પ લાઇન નંબરઃ (૧) ૯૧૦૪૬૫૪૧૬ (ર) ૮૪૦૧૧૫૪૨૧૭ (૩) ૭૦૪૧૪૫૪૨૧૮ ઉપર સવાર કલાકઃ ૧૦.૩૦ થી સાંજના કલાકઃ ૦૬.૦૦ વાગ્યા સુધી (રવિવાર સિવાય) સંપર્ક કરી શકે છે.

Lokrakshak :: સૂચનાઃ :: તા.૩૦/૧૨/૨૦૨૧ ::

લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૩૦/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહિં કલીક કરો…….

લોકરક્ષક કેડર શારીરીક કસોટી GENDER બદલવા અંગે તા.૩૦/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહિં કલીક કરો…….

Lokrakshak :: ફરીવારની સૂચનાઃ તા.૨૫.૧૨.૨૦૨૧ ::

લોકરક્ષક કેડર માટે ઓનલાઇન અરજી કરતી વખતે જે ઉમેદવારોએ ભુલથી Male ના બદલે Female અને Female ના બદલે Male ભરેલ છે તેવા ઉમેદવારો પોતાની માહિતી ભરતી બોર્ડના હેલ્પ લાઇન નંબર ઉપર પણ જણાવી શકે છે અથવા લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૨, સરિતા ઉદ્યાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર-૩૮૨૦૦૭ ખાતે અરજી પણ કરી શકે છે. ભરતી બોર્ડને મોકલવાની અરજીનો નમૂનો જોવા માટે અહિં કલીક કરો…….

PSI તા.૨૩/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી new

શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૨૩/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

Lokrakshak તા.૨૩/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી new

લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૨૨/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહિં કલીક કરો…….

તા.૨૧/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી

શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૨૧/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

તા.૧૯/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી

શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૧૯/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

તા.૧૮/૧૨/૨૦૨૧ GENDER બદલવા માટે આવેલ અરજીઓની માહિતી

શારીરીક કસોટી GENDER બદલવા માટે આવેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

તા.૧૭/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી

શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૧૭/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

તા.૧૫/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી

શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૧૫/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

તા.૧૩/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી

શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૧૩/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

તા.૧૦/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી

શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૧૦/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

તા.૦૮/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી

શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૦૮/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

તા.૦૬/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી

શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૦૬/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

: તા.૦૬/૧૨/૨૦૨૧ :: જોડીયા નામ અંગે

અગાઉ જોડીયા નામ હોવાના કારણે રદ્દ કરવામાં આવેલ ઉમેદવારોની મળેલ રજુઆત અંગે ચકાસણી કરતા જે ઉમેદવારોને અગાઉ રદ્દ કરવામાં આવેલ હતા તેવા ઉમેદવારોને હવે માન્ય ગણવામાં આવેલ છે અને હવે OJAS વેબસાઇટ ઉપરથી પોતાનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે. જેની વિગત જોવા માટે અહિં કલીક કરો…….

તા.૦૬/૧૨/૨૦૨૧ અગત્યની નોંધ

(૧) તારીખ ૩ અને ૪ ડિસેમ્બરના રોજ જે મેદાનો ઉપર વરસાદને કારણે શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવેલ તે કસોટી હવે બંન્ને દિવસના ઉમેદવારો માટે એકી સાથે તારીખ 12 ડિસેમ્બર (રવિવાર) નારોજ એ જ મેદાન પર એ જ કોલલેટર ઉપર લેવામાં આવશે. મોકુફ રાખવામાં આવેલ કસોટીના ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ સમયે કસોટી માટે હાજર રહેવું.

(ર) વધુમાં SRPF ગ્રુપ-૧૧, વાવ ખાતે તા.૦૬/૧૨/૨૦૨૧ નારોજ શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવેલ તે કસોટી હવે તા.૨૬/૧૨/૨૦૨૧ (રવિવાર) નારોજ એ જ મેદાન પર એ જ કોલલેટર ઉપર લેવામાં આવશે. મોકુફ રાખવામાં આવેલ કસોટીના ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ સમયે કસોટી માટે હાજર રહેવું.

તા.૦૫/૧૨/૨૦૨૧ અગત્યની નોંધ

કમોસમી વરસાદના પછી વાદળછાયા વાતાવરણને કારણે મેદાન દોડવા યોગ્ય ન હોવાથી આવતીકાલ તા.૦૬/૧૨/૨૦૨૧ ના રોજ SRPF ગૃપ-૧૧, વાવ-સુરત ખાતે પોલીસ ભરતીની શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. ઉમેદવારોને શારિરીક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે. રાજયમાં અન્ય ૧૪ જગ્યાએ શારીરી કસોટી લેવામાં આવશે.

તા.૦૪/૧૨/૨૦૨૧ અગત્યની નોંધ

શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે આવેલ અરજીઓની માહિતી જોવા માટે અહિં કલીક કરો….

:: કમોસમી વરસાદ અંગે અગત્યની સૂચનાઃ તા.૦૨/૧૨/૨૦૨૧ ::

કમોસમી વરસાદના કારણે SRPF ગૃપ-પ, ગોઘરા મેદાન ખાતે પો.સ.ઇ. / લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. ઉમેદવારોને શારિરીક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.

કમોસમી વરસાદના કારણે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ, ખેડા, સુરેન્દ્રનગર, અમરેલી તથા SRPF ગૃપ-૧૧ વાવ-સુરત અને SRPF ગૃપ-૭, નડિયાદ એમ કુલ ૬ મેદાનો ખાતે પો.સ.ઇ. / લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. ઉમેદવારોને શારિરીક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.

પો.સ.ઇ./લોકરક્ષકની સંયુકત કસોટી અંગેની જાહેરાતઃ તા.૦૨/૧૨/૨૦૨૧

શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે આવેલ અરજીઓની માહિતી જોવા માટે અહિં કલીક કરો….

:: કમોસમી વરસાદ અંગે અગત્યની સૂચનાઃ તા.૦૧/૧૨/૨૦૨૧ ::

કમોસમી વરસાદના કારણે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ તથા SRPF ગૃપ-૧૧, વાવ-સુરત ખાતે પો.સ.ઇ. / લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. ઉમેદવારોને શારિરીક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.

Date: 03-12-2021
 
Gujarat Police Today Notification 03-12-2021

Date: 02-12-2021
 
01: Post Name : Police Constable / Lok rakshak
Advt.No.: LRB/201819/1 
 
02: Post Name : PSI, ASI, IO, AIO
Advt. No.: PSIRB/202021/1

કમોસમી વરસાદના કારણેપોલીસ હેડ કવાર્ટર, ભરૂચ તથા SRPF ગૃપ-૧૧, વાવસુરત ખાતેપો.સ.ઇ. / લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અનેતા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. ઉમેદવારોનેશારિરીક કસોટીની નવી તારીખ હવેપછી જણાવવામાંઆવશે.
 
Date: 02-12-2021
 
પો.સ.ઇ. / લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી તા. ૩.૧૨.૨૦૨૧ થી તા. ૨૯.૧.૨૦૨૨ સુધી રાજયમાં કુલ -૧૫ જગ્યાએ લેવામાં આવશે. 

ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પરથી શારીરિક કસોટીના કોલલેટર ડાઉનલોડ કરી તેમાં દર્શાવેલ તારીખે તે ગ્રાઉન્ડ પર શારીરિક કસોટી માટે હાજર રહેવાનું રહેશે.  જે ઉમેદવારોએ પો.સ.ઇ. તથા લોકરક્ષક બંને માટે અરજી કરેલ છે , તેમણે બંને માટે એક જ વાર શારીરિક કસોટી આપવાની રહેશે.
 
જો કોઇ ઉમેદવારને કોઇ કારણસર એકથી વધુ કોલલેટર મળેલ હોય તો વેબસાઇટ પર આપેલ નમૂના મુજબના ફોર્મમાં બોર્ડને અરજી કરવાની રહેશે તથા તેમાં પહેલાં આવતી તારીખે શારીરિક કસોટી આપવાની રહેશે. જો કોઇ ઉમેદવાર પહેલા આવતી તારીખે શારીરિક કસોટી આપશે નહીં તો તે પછીની તારીખે શારીરિક કસોટી આપવા માટે લાયક ગણાશે નહીં. 

ભરતી અંગેની વિગતવાર સૂચનાઓ વેબસાઇટ https://lrdgujarat2021.in પર મુકવામાં આવે છે. ઉમેદવારોએ તે જોતા રહેવાની રહેશે

Tweet Date: 29-11-2021

 Tweet Date: 28-11-2021

 Tweet Date: 27-11-2021

Comment

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel