PSI Bharti Notification

PSI Bharti Notification @jobmaruguj

PSI Out of the application for scrutiny of cadre, more than one application has been verified and the last confirmed application has been accepted and the additional applications have been rejected. More Details Can Check Below Post or Check Official Website of PSI Bharti 2021 - https://psirbgujarat2021.in/
 
Gujarat Police PSI Written Exam Date 2022 on Official Website @http://psirbgujarat2021.in

પો.સ.ઇ. કેડરની પ્રિલિમીનરી પરીક્ષા તા.૦૬/૦૩/૨૦૨૨ (રવિવાર) ના રોજ અમદાવાદ અને ગાંધીનગર ખાતે યોજવામાં આવનાર છે. કોલલેટર તા.૦૧/૦૩/૨૦૨૨ નારોજ કલાકઃ ૧૨.૦૦ વાગ્યાથી OJAS ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

Name of Posts: PSI
 
Advt. No.: PDIRB/202021/1
 
Total Posts: 1382 Posts

Date of Exam: 06-03-2022,  Sunday 
પો.સ.ઇ. કેડરની શારીરીક કસોટીમાં ઉતિર્ણ થયેલ તમામ ઉમેદવારોની પ્રિલીમીનરી પરીક્ષાનું આયોજન તા.૦૬/૦૩/૨૦૨૨ (રવિવાર) ના રોજ કરવામાં આવેલ છે. પ્રિલીમીનરી પરીક્ષાને લગતી વિગતવારની સૂચનાઓ હવે પછી પો.સ.ઇ. ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. ઉમેદવારોએ પો.સ.ઇ. ભરતી બોર્ડની વેબસાઇટ ઉપરની સૂચનાઓ નિયમિત રીતે જોતી રહેવી.
 

  :: અગત્યની નોંધ ::

પો.સ.ઇ. કેડરની ભરતી માટે કરવામાં આવેલ અરજીઓની ચકાસણી કરતા એક કરતા વધારે અરજીઓ કરેલ હોય તેવી અરજીઓ પૈકી છેલ્લી કન્ફર્મ કરેલ અરજી માન્ય રાખી વધારાની કરવામાં આવેલ અરજીઓ રદ કરવામાં આવેલ છે. રદ થયેલ અરજીઓનો કન્ફર્મેશન નંબર જોવા માટે અહિં કલીક કરો....

પો.સ.ઇ. કેડરની ભરતી માટે કરવામાં આવેલ અરજી કન્ફર્મ કર્યા બાદ જનરલ કેટેગીરીના જે ઉમેદવારોએ ફી ભરેલ નથી તેઓની અરજી રદ કરવામાં આવેલ છે. રદ થયેલ અરજીઓનો કન્ફર્મેશન નંબર જોવા માટે અહિં કલીક કરો....

પો.સ.ઇ. તથા લોકરક્ષક બન્નેમાં ફોર્મ ભરનાર ઉમેદવારને એક જ વાર શારિરીક કસોટી આપવાની રહેશે. તા.૦૩/૧૨/૨૦૨૧ થી શારિરીક કસોટી શરૂ થશે. કોલલેટર તા.૨૬/૧૧/૨૦૨૧ થી OJAS ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. રવિવારના રોજ શારિરીક કસોટી લેવામાં આવશે નહિ. વખતો વખતની સૂચનાઓ બન્ને ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવશે. જે જોતા રહેવુ. 

 ═════════════════

Comment

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel